Unleashing Research Potential
Subscription options for our in-house journals would be Print only and Print + Online in view of the recent pandemic which has made e-journals more convenient and accessible to readers. 2020 Stock available for all ADR Medical, Nursing, Engineering, Pharmacy and Arts Journals. Please drop an email at subscription@adrpublications.in.

Gujarati

વિષય: ADR લવાજમ સેવાઓ (12000 થી ઉપર નેશનલ અને ઇન્ટરનેશનલ મેડિકલ જર્નલ્સ)

એડ્વાન્સડ રિસર્ચ પબ્લિકેશન્સ અને ડીસ્ટ્રીબ્યુશન્સ (ADR) ગાજિયાબાદમાં, રાજધાની દિલ્હી પ્રદેશ NCR (ભારત), અને તેની ચેન્નાઈ, તામિલનાડુની કચેરીઓ સાથે, સ્થિત છે.

ADR સોશિયલ સાયન્સ, એનવાયરનમેન્ટ સાયન્સ અને ટેકનૉલોજી, મેડિકલ, નર્સિંગ, ફાર્મસી, સાયન્સ, એન્જીનિયરીંગ 2014 થી પ્રકાશિત કરી રહી છે

GOC સર્ટીફાઇડ ધરાવતી ADR ફેડરેશન ઓફ પબ્લીશર્સ અને બૂકસેલર્સ, ભારતના સભ્ય છે.

ADR લવાજમ સેવા આખા વિશ્વના પુસ્તકાલયો અને સંસ્થાઓને નેશનલ અને ઇન્ટરનેશનલ મેડિકલ, ડેન્ટલ અને નર્સિંગ જર્નલ્સ અને મેગેજીનોની ઓફર કરે છે.

તમે નીચેના વિષયો માટે નેશનલ અને ઇન્ટરનેશનલ જર્નલ્સ અને મેગેજીનોની સૂચિની વિનંતી કરી શકો છો:

AIDS, Alcoholism & Addictions, Allergy, Anatomy, Anaesthesiology, Arthritis, Asthma, Biomedical Engineering, Cancer, Cardiology, Clinical Molecular and Microbiology, Clinical Trials, Complementary and Alternative, Congenital Medicine, Cytology, Dentistry and Oral Surgery, Dermatology, Diabetes, Communication Disorders, Eating Disorders, Medical Education, Emergency Medicine and Critical Care, Endocrinology, Environmental, Epidemiology, Family, Gastroenterology and Hepatology, General Medicine, Geriatrics and Aging, Gynaecology, Haematology, Histology, History of Medicine, Hypertension, Infectious Diseases, Internal Medicine, Medical Imaging and Radiology, Neonatal, Nephrology, Urology, Neurobiology, Neurology, Neuroscience, Nursing, Nutrition and Metabolism, Obesity, Obstetrics, Occupational Therapy, Occupational and Environmental, Oncology, Ophthalmology, Optometry, Orthopaedics, Osteoporosis, Otolaryngology, Pain Medicine and Palliative Care, Pathology and Forensics, Paediatrics, Pharmacology, Pharmacy, Physiology, Psychiatry, Public Health and Community Medicine, Rehabilitation, Reproductive and Sexual Medicine, Respiratory and Pulmonary, Rheumatology, Sleep, Surgery, Toxicology, Tropical

અમે વિશ્વમાં કોઈ પણ સ્થળેથી પ્રગટ થતાં નેશનલ અને ઇન્ટરનેશનલ જર્નલ્સ અને મેગેજીનોમાં, લવાજમ અને વિતરણની ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરીએ છીએ, અમે પોતે જ પ્રકાશક હોવાથી સમયસર ડિલિવરીની મહત્વતા અને વાચકને વધુમાં વધુ માન આપવાનું સમજીએ છીએ.

ADR વન-સ્ટોપ-શોપના સિદ્ધાંત હોવું તેવા સિધ્ધાંત પર ઊભી છે અને ગ્રંથપાલ, લેખકો અને સિક્ષણશાસ્ત્રીઓના જીવનને એક સમાન રીતે સરળ બનાવી રહી છે.

કૃપા કરીને 2020 અથવા 2021 માટેની જર્નલ્સ અને મેગેજીનોની તમારી જરૂરિયાત અમને મોકલો, અમને ભાવ મોકલતા આનંદ થશે.

અમારા વિષે વધુ વિગત તમે ADR ની વેબસાઇટ - www.advancedresearchpublications.com. પર મેળવી શકશો.

આપની સાથે કામકાજ કરવા અમે અપેક્ષા રાખીએ છીએ.

Don't Hesitate to Ask.

Request a Quote